આર.કે દેસાઈ. કોલેજ ઓફ એજ્યુકેશન, વાપી દ્વારા EPC:-2 નાટક અને કલા અંતર્ગત “ *અંધશ્રદ્ધા ને પાછળ છોડો* ” વિષય પર શેરી નાટકનું ભવ્ય આયોજન।
બી.એડ એ શિક્ષકો માટેનો તાલીમ કેન્દ્ર છે. એક શિક્ષકનું જ્ઞાન તેના વિષય પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ. આ વાતને ધ્યાનમાં...