આજરોજ દલવાડા ખાતે કોળી સમાજ સેવા-દમણ ની મીટીંગ ના આયોજન।

Views: 278
1 0

Read Time:52 Second

આજરોજ દલવાડા ખાતે કોળી સમાજ સેવા-દમણ ની મીટીંગ ના આયોજન મા સમીતી સભ્ય શ્રી સુભાષભાઈ લાલાભાઈ પટેલે સ્વાગત કરી સમાજ માટે કાર્યરત સમીતી ની જાણકારી મા મોક્ષ રથ ના આયોજન વિશે જાણકારી આપી।દલવાડા ના આગેવાન શ્રી નવીનભાઈ રમણભાઈ પટેલ સમીતી ને અભિનંદન સાથે મોક્ષ રથ ના આયોજન માટે સહયોગ આપવા ની ખાત્રી આપી હતી. સમીતી પ્રમુખ શ્રી નવીનચંદ્ર અખખુ ભાઈ પટેલે સમાજ ની વિસ્તૃત માહિતી આપી સમાજ ઉત્થાન માટે એક થય કાર્ય કરવા વિનંતી કરી હતી. આભાર વિધી નવીનભાઈ રમણભાઈ પટેલે કરી હતી. જેય કોળી સમાજ।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like