વાપી દાહોદ માં ફરજ બજાવતા મહિલા કન્ડક્ટર હેતલ બેન ની.પ્રસનીય કામગીરી ।

Views: 886
3 0

Read Time:1 Minute, 20 Second

આજરોજ વાપી દાહોદ 11.00 વાગ્યા ની બસ સુરત બસ સ્ટેન્ડ ઉપર પહોંચતા એક મહિલા મુસાફર જેઓ દાહોદ જવાના હોઈ તેમણે સુરત થી દાહોદ ની ટીકીટ લીધી હતી પરંતુ તેઓ ને પાલેજ કરજણ વચ્ચે પેટ.માં દુઃખાવો થતાં ફરજ ઉપર ના મહિલા કન્ડક્ટર હેતલબેન બેઝ ન 320 દ્વારા ડ્રાઈવર ભાઈ શ્રી કરસન ભાઈ રાઠવા બેઝ ન 14593 ને વાત કરતા તેઓ દ્વારા તાત્કાલિક આરોગ્ય વિભાગ ની 108 સેવા ને બોલાવી હોસ્પિટલ ખશેડી માનવતા ભર્યું કાર્ય કરી વલસાડ વિભાગ તેમજ વાપી ડેપો નું નામ રોશન કરેલ છે આમ વાપી દાહોદ બસ માં એક ડ્રાઇવર કન્ડક્ટર ની સમય સૂચકતા થી એક મહિલા મુસાફર ની સારી રીતે પ્રસૂતિ થતાં એમનો પતિ દ્વારા બંને ડ્રાઇવર કંડકટર નો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે।ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમારા વાપી ડેપો ના ડ્રાઇવર કંડકટર ભાઈ બહેન ને જેઓ એ માનવતા નું અતૂટ કાર્ય કરેલ છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like