વાપી સુથારવાડ સ્થિત પાંચ આંબા પાસે છેલ્લા 20 દિવસથી ગટરની લાઈન ઉભરાતી છે ।

Views: 289
2 0

Read Time:59 Second

વાપી સુથારવાડ સ્થિત પાંચ આંબા પાસે છેલ્લા 20 દિવસથી ગટરની લાઈન ઉભરાતી છે ।અને ત્યાં રસ્તા પર ગટરનું ગંદુ પાણી આવી જતા ભારે વાસ મારી રહ્યું છે અને ત્યાં નગર પાલીકાનું પીવાનું પાણીનું નું નળ કનેક્શન આપવામાં આવ્યું છે જ્યાં મહિલાઓ નળ જીઆઇડીસી નું પાણીનું પીવા માટે ત્યાંથી ભરે છે તેમાં પણ વાપીમાં નગરપાલિકા દ્વારા છેલ્લા20 દિવસથી કોઈપણ કામગીરી કરવામાં આવી નથી અને આસપાસમાં ગંદકી અને રોગચાળો ફાટી આવ્યું છે ભારે વાસ મારી રહ્યું છે।મે નગરપાલિકામાં ફરિયાદ પણ કર્યું છે ઓનલાઇન।”eNagar: Your complaint for GARBAGE AND SANITATION RELATED PROBLEMS with complain number 1662324058778 is successfully registered. Expected resolution by: 22/02/2024Thank YouVapi Nagarpalika

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like