આજરોજ વાપી ડેપો માં પોતા ના ખર્ચે છાશ નું વિતરણ કરવા માં આવેલ છે।

Views: 449
1 0

Read Time:51 Second

આજરોજ વાપી ડેપોમાં આટલી કાળઝાળ ગરમીમાં વાપી ડેપોના નિવૃત્ત થયેલ ડ્રાઇવર શ્રી બીપીનભાઈ બગરિયા ડ્રાઈવર બેજ નંબર 50 દ્વારા વાપી ડેપોના તમામ ડ્રાઇવર કંડક્ટર મિકેનિક તેમજ જે કોઈ મુસાફર વાપી ડેપોમાં આવે એમને પોતાના ખર્ચે છાશનું વિતરણ કરવામાં આવેલ છે ઓછામાં ઓછા ૫૦૦ જેટલા ડ્રાઇવર કંડકટર મુસાફરોને એમણે છાશનું વિતરણ કરવામાં આવેલ છે આવી સેવાકીય પ્રવૃત્તિને વાપી ડેપોના ડેપો મેનેજર્ એ.ટી.આઈ.ધનસુખ. એમ.પટેલ તથા યુનિયનના આગેવાનો દ્વારા એમની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવેલ છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like