આજરોજ વાપી એસ.ટી. ડેપો ખાતે કર્મચારી નો નિવૃત્તિ વિદાય સમારંભ રાખવામાં આવેલ।
આજરોજ વાપી એસ.ટી. ડેપો ખાતે કર્મચારી નો નિવૃત્તિ વિદાય સમારંભ રાખવામાં આવેલ। જેમાં દાંડી મરોલીના રાજકીય આગેવાનો તેમજ નિવૃત્ત થતા કંડકટર શ્રી શાંતિલાલભાઈ બારી. કંડકટર બેજ નંબર 4146 ના સગા સંબંધીઓ વાપી ડેપોના કામદાર આગેવાનો તેમજ કામદાર મિત્રો હાજર રહ્યા જેમાં નિવૃત્ત થયેલ એ.ટી.આઈ. દયારામ ભાઈ ભંડારીના પ્રમુખપના હેઠળ આજરોજ વિદાય સમારંભ યોજવામાં આવેલ જેમાં કર્મચારી મંડળ વલસાડના મહામંત્રી ધનસુખભાઈ પટેલ સોસાયટીના ડિરેક્ટર રજનીભાઈ, અરવિંદભાઈ પ્રજાપતિ. ભરતભાઈ,ઈમ્તિયાઝ ,રાજેશ ભાઈ બારી. જયેશભાઈ કોલી, નિરમલભાઈ કોલી ડ્રાઇવર ધનસુખ ભાઈ, ધીરજ કોળી દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ જેમાં નિવૃત્ત થતા શાંતિલાલભાઈને એમનું જીવન સુખમય. શાંતિમય. તંદુરસ્તીમય. તેમજ ભક્તિમય બની રહે એવી વલસાડ વિભાગના મહામંત્રી ધનસુખભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ હતી તમામ સભાનું આયોજન ભરતભાઈ બારી ,અરવિંદભાઈ, પ્રજાપતિ તેમજ રજનીભાઈ , નિર્મલ ભાઈ દ્વારા કરવામાં આવેલ હતું।
Average Rating