વાપીમાં સ્વ.મંજુબેન દાયમાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ મેગા રક્તદાન શિબિરમાં ૫૦૧ યુનિટ રક્ત એકત્રિત કરાયુંવાપી રાજસ્થાન ભવન ખાતે રાજસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટ વાપી- સેલવાસ-દમણના સહયોગમાં વાપીના પ્રખર સમાજ સેવિકા અને પૂર્વ નગરપાલિકા સેવિકા સ્વ.મંજુબેન દાયમાની ૧૭મી પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો. દાયમા પરિવાર દ્વારા યોજાયેલ વિશાળ આ રક્તદાન કેમ્પ ૫૦૧ યુનિટ રક્તદાન કર્યું ।
વાપીમાં સ્વ.મંજુબેન દાયમાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ મેગા રક્તદાન શિબિરમાં ૫૦૧ યુનિટ રક્ત એકત્રિત કરાયુંવાપી રાજસ્થાન ભવન ખાતે રાજસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટ વાપી- સેલવાસ-દમણના સહયોગમાં વાપીના પ્રખર સમાજ સેવિકા અને પૂર્વ નગરપાલિકા સેવિકા સ્વ.મંજુબેન દાયમાની ૧૭મી પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો. દાયમા પરિવાર દ્વારા યોજાયેલ વિશાળ આ રક્તદાન કેમ્પ ૫૦૧ યુનિટ રક્તદાન રક્તદાતાઓએ કર્યું હતું. શિબિરમાં રક્તદાતાઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો।
Average Rating