સંઘપ્રદેશ દમણ અને દીવ ના લોક લાડીલા સાંસદ શ્રી ઉમેશભાઈ બાબુભાઈ પટેલ દ્વારા ગત બે વર્ષ દિનાંક ૧૧/૧૧/૨૦૨૨ ના રોજ જય જલારામ પીડાગ્રસ્ત ગૌ શાળા નું સંચાલન પ્રશાસન ને સંપૂર્ણ પણે સુપરત કરી દેવામાં આવ્યું હતું।

Views: 259
1 0

Read Time:1 Minute, 3 Second

સંઘપ્રદેશ દમણ અને દીવ ના લોક લાડીલા સાંસદ શ્રી ઉમેશભાઈ બાબુભાઈ પટેલ દ્વારા ગત બે વર્ષ દિનાંક ૧૧/૧૧/૨૦૨૨ ના રોજ જય જલારામ પીડાગ્રસ્ત ગૌ શાળા નું સંચાલન પ્રશાસન ને સંપૂર્ણ પણે સુપરત કરી દેવામાં આવ્યું હતું।અને એની પ્રતિલિપિ સંઘપ્રદેશ ના પ્રશાસક, દમણ સમાહર્તા, દમણ જિલ્લા પંચાયત ના મુખ્ય અધિકારી અને કડૈયા પોલીસ સ્ટેશન માં સોંપી દેવામાં આવી હતી, ત્યાર થી સાંસદ જી નો જલારામ ગૌશાળા માં સીધો કે આડકતરી રીતે કોઇ રોલ ન હતો. સંઘપ્રદેશ પ્રશાસન ને જલારામ પીડાગ્રસ્ત ગૌશાળા ને સુપરત કર્યા ની જાણકારી પ્રેસ મીડિયા ને પણ જાણકારી આપી હતી જેના થી આપ સૌ માહિતગાર હસો .દમણ અને દીવ સાંસદ ।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like