આજ રોજ વાપી શહેર કોંગ્રેસ સમિતી દ્વારા આયોજિત 2 ઓક્ટોબરના રોજ ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 155 જન્મ જયંતી ઉજવવામાં આવ્યું અને સુત્તરની આટી અને ફુલનો હાર પહેરાવી તેમને જન્મ જયંતી પર શત શત નમન કરવામાં આવ્યું. આ સાથે ભારત દેશના બીજા માજી વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જીની જન્મ જયંતી અને જય જવાન જય કિસાન નો નારો લગાવી તેમની જયંતી પર શત શત નમન કરવામાં આવ્યું।
बांद्रा-जोधपुर सूर्यनगरी एक्सप्रेस व बांद्रा-गोरखपुर हमसफ़र एक्सप्रेस का वापी स्टॉपेज स्वीकार, 25 जुलाई से लागू*÷=÷=÷=÷=÷=÷=÷=÷=÷=÷=÷=÷=÷=*रेल मंत्रालय ने दक्षिण गुजरात के...
Average Rating