આજરોજ વલસાડ જીલ્લા આમ આદમી પાર્ટી વાપી ,પારડી દ્વારા શ્રી બાબા સાહેબ આંબેડકરજી અંગે સંસદમાં જે ગૃહમંત્રીશ્રી દ્વારા નિવેદન.આપવામાં.આવ્યું।

Views: 234
0 0

Read Time:1 Minute, 14 Second

આજરોજ વલસાડ જીલ્લા આમ આદમી પાર્ટી વાપી ,પારડી દ્વારા શ્રી બાબા સાહેબ આંબેડકરજી અંગે સંસદમાં જે ગૃહમંત્રીશ્રી દ્વારા નિવેદન.આપવામાં.આવ્યું। તે અંગે લોકોની લાગણી આહત થઈ છે તે બાબતે અને ઝઘડિયા માં ૧૦ વર્ષની માસૂમ બાળકી સાથે જે દુષ્કૃત્ય થયું તેના આરોપીને ઝડપથી સજા થાય અને પીડિત પરિવારને ન્યાય મળે એ બાબતે વાપીના મામલતદાર સાહેબશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું.. એમાં આમ આદમી પાર્ટી નાં ગુજરાત પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી જીતુ દેસાઈ,વલસાડ જીલ્લા ઉપ પ્રમુખ જીગ્નેશ ગોહિલ.વાપી શહેર પ્રમુખ બિપિન તોમર, ઉપ પ્રમુખ મનોજ સોલંકી,યુવા પ્રમુખ કેતન પટેલ,રણજીત સગર.પરેશ પટેલ પારડી તાલુકા પ્રમુખ શ્રી પ્રકાશ પટેલ, પ્રતાપ માંગે,જીગેશ નાયકા,સુનિલ હળપતિ અન્ય કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા।

Happy
Happy
50 %
Sad
Sad
50 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like