આજરોજ નેશનલ રોડ સેફટી મંથ 2025 અન્વયે શ્રી એન એન ચૌધરી સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક અમદાવાદ શહેર નાઓના માર્ગદર્શન હેઠળ।

આજરોજ નેશનલ રોડ સેફટી મંથ 2025 અન્વયે શ્રી એન એન ચૌધરી સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક અમદાવાદ શહેર  નાઓના માર્ગદર્શન હેઠળ।
Views 148

આજરોજ નેશનલ રોડ સેફટી મંથ 2025 અન્વયે શ્રી એન એન ચૌધરી સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક અમદાવાદ શહેર નાઓના માર્ગદર્શન હેઠળ।તેમજ GCS હોસ્પિટલ( ચામુંડા બ્રિજ ) ના સહકાર થી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વટવા જીઆઈડીસી એસોસિએશન ના હોલ ખાતે ડ્રાઈવિંગ સાથે સંકળાયેલા લોકો નો આઈ ચેકઅપ તેમજ જનરલ મેડિકલ ચેકઅપ નો કેમ્પ રાખવામાં આવેલ જેમાં આશરે 300 જેટલા ડ્રાઈવિંગ વ્યવસાય કરતા લોકો નું ચેકઅપ કરવામાં આવેલ છે…સાથે સાથે તેઓને અમદાવાદ શહેર માં અકસ્માત અટકાવા અને માર્ગ સલામતી કેવી રીતે જાળવી શકાય તે બાબતે વિસ્તૃત સમજ આપી ટ્રાફિક જાગૃતિ નો કાર્યક્રમ કરવામાં આવેલ છે.સદર કાર્યક્રમ માંશ્રી બલદેવસિંહ વાઘેલાડીસીપી ટ્રાફિક વહીવટ

શ્રી શૈલેષ મોદી

એસીપી ટ્રાફિક

શ્રી એસ એન પટેલ

પોલીસ ઇન્સ્પેક્ટર J ટ્રાફિક

શ્રી એ વાય પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર H ટ્રાફિક

શ્રી એચ.વી રાવલ પોલીસ ઇન્સ્પેક્ટર I

ટ્રાફિક નાઓ ઉપસ્થિત રહેલ છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

આજરોજ નેશનલ રોડ સેફટી મંથ 2025 અન્વયે શ્રી એન એન ચૌધરી સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક અમદાવાદ શહેર  નાઓના માર્ગદર્શન હેઠળ।

You may also like