આજ રોજ તા.11/02/2025 મંગળવારના રોજ પારડી નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 ખાતે વોર્ડ નંબર :6 નાં કોંગ્રેસના ઉમેદવાર સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યું।
કેબીએસ એન્ડ નટરાજ કોલેજ, વાપીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની જાગૃત્તા માટે સેમીનાર યોજાયો।અત્રે ચણોદ સ્થિત KBS કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજમાં...
Average Rating