કેબીએસ કૉમસ એન્ડ નટરાજ સાયન્સ કોલેજમાં ડીજીટલ માર્કેટીંગ પર સેમીનાર યોજાયો।

Views: 448
1 0

Read Time:2 Minute, 3 Second

કેબીએસ કૉમસ એન્ડ નટરાજ સાયન્સ કોલેજમાં ડીજીટલ માર્કેટીંગ પર સેમીનારયોજાયો.વાપી: અત્રે ચણોદ કેશવજી ભરમલ સુમરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વિધાર્થીઑ શિક્ષણની સાથે દરેક ક્ષેત્રનું જ્ઞાન મેળવીને દુનિયા સાથે તાલીમ મેળવી શકે તે માટે અને વ્યકિતગત જીવનમાં ડીજીટલ ક્ષેત્રમાંપણ વ્યવસાય કરીને આર્થીક રીતે પગભર થઈ શકે તે હેતુથી સેલ્ફ હેલ્પ ફોરમ ઓફ કેબીએસ કૉમસ એન્ડ નટરાજ કોલેજના યુનિટ હેઠળ ડીજીટલ માર્કેટીંગ વિષય પર સેમીનાર યોજાયો હતો. આ સેમીનારના મુખ્ય વક્તા અને કોલેજના ભૂતપૂર્વ વિધાર્થી મિત્રો કુમારી મમતા બાગરેચા (પરફોર્મન્સ માર્કેટર એન્ડ એન્ટર પ્રિન્યોર) તેમજ શ્રી કેતન પટેલ (પરફોર્મન્સ માર્કેટર) હાજર રહયા હતા. તેમણે તેમનાવ્યક્તવ્ય માં Basic of Digital Marketing, SEO, BLOG, VLOG, e-mail marketing, word Press, social media વગેરે વિષય પર ઊંડાણથી સમજ આપતા આ ડીજીટલ ક્ષેત્રમાં રહેલ આર્થિક આવક વિશે અને ભવિષ્ય વિશેમાહિતી આપી હતી .આ સેમીનારનું સંચાલન મદદનીશ પ્રાધ્યાપક ર્ડો. દિપક સાંકી તેમજ ર્ડો.યતીન વ્યાસે કર્યું.આમ સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ર્ડો.પૂનમ બી.ચોહાણે વકતાશ્રીઓનો આભાર વ્યક્ત કરી હાજર રહેલ વિધાર્થી મિત્રોને ડીજીટલ ક્ષેત્રમાં કારકિદી બનાવવા શૂભેરછા પાઠવી હતી.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like