પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાભિયાન (PM JANMAN Yojna) અંતર્ગત ભંડારકચ્છ ગામે મલ્ટીપર્પઝ સર્વિસ સેન્ટરનું લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો।

Views: 130
0 0

Read Time:50 Second

આપણાં આદિવાસી વિસ્તારોમાં આધારકાર્ડ સુધારણા, સહાય યોજનાઓ, આરોગ્ય યોજનાઓનો લાભ, મહાત્મા ગાંધી નરેગા કાર્ડ સહિતની સરકારની વિવિધ સેવાઓ સીધી પહોંચાડવા માટે આ સર્વિસ સેન્ટર મહત્વની ભૂમિકા ભજવશે.

 

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દક્ષાબેન ગાયકવાડ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ ભોયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઈ ગાંવિત, ગ્રામ પંચાયત સભ્યો તેમજ તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હત।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like