ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. ગાંધીનગર અને જિલ્લા મહિલા અને બાલ અધિકારી કચેરી, વલસાડના સંયુક્ત ઉપક્રમે આજરોજ કપરાડા ખાતે આયોજિત ।

Views: 99
0 0

Read Time:1 Minute, 7 Second

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. ગાંધીનગર અને જિલ્લા મહિલા અને બાલ અધિકારી કચેરી, વલસાડના સંયુક્ત ઉપક્રમે આજરોજ કપરાડા ખાતે આયોજિત

“મહિલા જાગૃતિ શિબિર” માં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.

 

આદિવાસી ગ્રામ્ય વિસ્તારોની બહેનોને તેમના અધિકારો, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભર બનવા માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે જાગૃત કરવા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હીરાબેન માહલા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી દક્ષાબેન ગાયકવાડ, તાલુકા પંચાયત સદસ્યશ્રી ધાયત્રીબેન ગાયકવાડ, કપરાડા સરપંચશ્રી શાંતિબેન મુહૂન્ડકર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like