રોજ તારીખ 7 9 2025 ના રોજ પરમ પૂજ્ય બજરંગદાસ બાપા આશ્રમ ખાતે મેઘા હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન।
રોજ તારીખ 7 9 2025 ના રોજ પરમ પૂજ્ય બજરંગદાસ બાપા આશ્રમ ખાતે મેઘા હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન કરેલ જેમાં મોટા પ્સંખ્યા માં ભક્તો એ કેમ્પ નો લાભ લીધો જેમાં આંખની તપાસ અને ચશ્મા નિશુલ્ક વિતરણ 250 કરવામાં આવ્યા અને કોલેસ્ટ્રોલ અને3 થાઇરોડ 82 ટેસ્ટ થયા તેમ જનરલ તપાસ જેમાં દાંત ચેકઅપ ચામડી ની તપાસ 347 લાભાર્થી એ લાભ લીધો ઉપસ્થિતિ કેમ્પ માં વલસાડ જિલ્લા મહામંત્રી શ્રી શિલ્પેશ ભાઈ દેસાઈ વાપી, વલસાડ જિલ્લા મંત્રી શ્રી હિતેશભાઈ ફળદુ , નોટિફાઇડ પ્રમુખ શ્રી અમન ભાઈ તેમજ શ્રી મદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ધરમપુર દેવળબેન તેમજ દીપાલી બેન તેમજ ડો.પૃથ્વીરાજ ચૌહાણ.ડો કૌશલ પટેલ ડો રોહન હરસોડા,ડો.ઈલા માલવિયા,ડો સોનિયા બંસલ,ડો કૃતિક્ષા પટેલ ડો પ્રતીક ડૉ મિતાલી પટેલ ડો સ્વાતિ ખોટ તેમજ પ્રદીપ યાદવ મેટ્રોપોલિસ લેબોરેટરી વાપી તેમજ ભાવિક ભક્તો સેવક ગણ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં।
Average Rating