20 સપ્ટેમ્બર 2025 ના રોજ શનિવાર સવારે ૯.૦૦ થી સાંજે ૪.૦૦ વાગે સુધી GST ભવન ની સામે ધરણા પ્રદશન ।
આજ રોજ વાપી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાપી ના ત્રણ ROB (રેલવે ઓવર બ્રિજ) રસ્તા પર પડેલ ખાડા ની સમસ્યા, બંધ પડેલ સ્ટાર્ટ લાઈટ ની સમસ્યા, ઉબરાયેલ ગટરો, ટ્રાફિક ની સમસ્યા આ તમામ પ્રજાલક્ષી મુદ્દાઓ ને ધ્યાન માં લઈ અને અગાઉ ના સમય માં વાપી PWD ને બ્રિજ ની બંધ પડેલ કામગીરી અનુસંધાને બોલો બોલો આપવામાં આવ્યું હતું। જે હજુ સુધી એના પર કોઈ પણ પગલા લેવામાં આવ્યા ન હતા તે બાબતે પણ ચર્ચા કરવામાં આવ્યું, આવનાર તારીખ 20 સપ્ટેમ્બર 2025 ના રોજ શનિવાર સવારે ૯.૦૦ થી સાંજે ૪.૦૦ વાગે સુધી GST ભવન ની સામે ધરણા પ્રદશન અને વાપી મહાનગરપાલિકા પર કમિશનર આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેષભાઈ વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ માજી સભ્ય ધીરુભાઈ મકરાણી તાલુકા પ્રમુખ રમેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા સેક્રેટરી ફરહાન બોગા, વલસાડ જિલ્લા સોશિયલ મીડિયા પ્રભારી અમિત કામલે અને જિલ્લાના આગેવાનો શહેરના આગેવાનો અને પ્રદેશના તમામ હોદ્દેદારોને ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તો અને મીડિયા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા।
Average Rating