કૌશિક હરીયા ટેક્નીક્લ સેંટર (આઇ. ટી. આઇ) ખાતે તા:૨૩/૦૯/૨૦૨૫ ના રોજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો।
કૌશિક હરીયા ટેક્નીક્લ સેંટર (આઇ. ટી. આઇ) ખાતે તા:૨૩/૦૯/૨૦૨૫ ના રોજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો।
જેમા ચીફ ગેસ્ટ તરીકે નાયબ નિયામકશ્રી વી.એ.ટંડેત્ સાહેબ,સુ.ઇ.શ્રી એસ.જે.ચૌહાણ સાહેબ, ક્લાર્ક શ્રી આર.એચ.નકુમ સાહેબ તથા વાપી નોટીફાઇડ એરિયાના મહામંત્રી શ્રી વિમલભાઇ ચૌહાણ અને આઇ.ટી.આઇનાઇન્ચાર્જ પ્રિન્સીપાલશ્રી વિરેન્દ્ર હિંગુ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહીને વિવિધટ્રેડમાં પાસ થયેલ તાલીમાર્થીને એન.સી.વી.ટી.ના પ્રમાણપત્રો એનાયત કરેલ છે. આ એન.સી.વી.ટી. પ્રમાણપત્રોથી તાલીમાર્થીઓ વિવિધ કંપનીમાં જોબ મેળવે છે. જેથી તાલીમાર્થી સ્વનિર્ભર બને છે.તેમજ આ સર્ટીફીકેટ વિદેશમાં જઈને વિવિધ કંપનીમાં જોબ મેળવવા ઘણું જ ઉપયોગી છે.આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ પધારેલ મહેમાનો તથા સ્ટાફગણનો આઇ.ટી.આઇના ઇન્ચાર્જ પ્રિન્સીપાલે આભાર વ્યકત કરેલ છે।
Average Rating