વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળાના સ્થાપક શ્રી કાન્તીલાલ લખમશી હરિયા ની 85મા જન્મદિવસ નિમિત્તે શાળા મા ઉજવણી કરવામાં આવી।

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળાના સ્થાપક શ્રી કાન્તીલાલ લખમશી હરિયા ની 85મા જન્મદિવસ નિમિત્તે શાળા મા ઉજવણી કરવામાં આવી।
Views: 233
1 0

Read Time:49 Second

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળાના સ્થાપક શ્રી કાન્તીલાલ લખમશી હરિયા ની 85મા જન્મદિવસ નિમિત્તે શાળા મા ઉજવણી કરવામાં આવી। આજે વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા સંસ્થા ના કર્મવીર અને દાનવીર સ્થાપક શ્રી કાન્તીલાલ લખમશી હરિયા ની યાદ મા એમના 85મા જન્મદિવસ ની ઊજવણી કરવામાં આવી. જેમાં શાળા ના ટ્રસ્ટી શ્રીમતી હર્ષિદાબેન રમેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા જેમના વરદ હસ્તે શાળા ના બાળકો ને સ્મૃતિ ભેટ આપવામાં આવી. બાળકો ભેટ પ્રાપ્ત કરી ખૂબજ ખુશ થઈ ગયા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like