આજ રોજ વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વાપી મહાનગરપાલિકા કચેરી ખાતે તમામ વાપી નગરના જે રસ્તાઓ જર્જરીત જે ખાડાઓ છે તે બાબતે કમિશનર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું।

આજ રોજ વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વાપી મહાનગરપાલિકા કચેરી ખાતે તમામ વાપી નગરના જે રસ્તાઓ જર્જરીત  જે ખાડાઓ છે તે બાબતે કમિશનર શ્રીને  આવેદનપત્ર આપવામાં આવ્યું હતું।
Views: 207
1 0

Read Time:59 Second

આજ રોજ વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વાપી મહાનગરપાલિકા કચેરી ખાતે તમામ વાપી નગરના જે રસ્તાઓ જર્જરીત જે ખાડાઓ છે તે બાબતે કમિશનર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અને 30 દિવસમાં જો તમામ રોડ રસ્તાઓ બનાવવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં ગાંધીજીના માર્ગે ચાલીને ઉગ્ર આંદોલન કરશું અને વાપી મહાનગરપાલિકાને જરૂર પડશે તો તાળા મારશું અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરશો તેવી માંગ કરવામાં આવી….આજના આ કાર્યક્રમમાં વાપી શહેરના તમામ આગેવાનો વિરોધ પક્ષના નેતા પ્રદેશના નેતાઓ અને શહેરના હોદ્દેદારો આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like