आज अहमदाबाद में हुए डिप्लोमा फाइन आर्ट कॉन्वोकेशन सेरेमनी में माँ वापी की आर्टिस्ट सरगम गोधानी को आर्ट टीचर रत्न अवॉर्ड से सम्मानित किया गया।

आज अहमदाबाद में हुए डिप्लोमा फाइन आर्ट कॉन्वोकेशन सेरेमनी में माँ वापी की आर्टिस्ट सरगम गोधानी को आर्ट टीचर रत्न अवॉर्ड से सम्मानित किया गया।और सरगम आर्ट डिप्लोमा फाइन आर्ट एकेडमी के जिन स्टूडेंट्स ने डिप्लोमा फाइन आर्ट के पाँच साल पूरे किए और 90% नंबर लाए, उन्हें सर्टिफिकेट देकर सम्मानित किया गया। और पूरे गुजरात से डिप्लोमा फाइन आर्ट स्टूडेंट्स में से सरगम आर्ट एकेडमी के स्टूडेंट्स ने पहला, दूसरा और तीसरा प्राइज़ जीता, जिसमें प्राची भानुशाली को गोल्ड मेडल, प्रियांशी दोशी को सिल्वर मेडल और महक मार्डिया को ब्रॉन्ज़ मेडल मिला। इस तरह, सरगम आर्ट एकेडमी के स्टूडेंट्स ने पूरे गुजरात से पहला, दूसरा और तीसरा प्राइज़ जीतकर वापी का गौरव बढ़ाया।
આજે અમદાવાદ માં યોજાનાર ડિપ્લોમા ફાઇન આર્ટ કન્વોકેસન સેરીમની મા વાપી ના આર્ટિસ્ટ સરગમ ગોધાણી નું આર્ટ ટીચર રત્ન એવોર્ડ આપી સન્માન કરાયું હતું અને સરગમ આર્ટ ડિપ્લોમા ફાઇન આર્ટ એકેડમી ના સ્ટુડન્ટ્સ કે જેમણે ડિપ્લોમા ફાઇન આર્ટ ના પાંચ વર્ષ પૂરા કરી 90% સ્કોર મેળવ્યા એ સ્ટુડન્ટ્સ ગોરલ કાછડીયા, શ્રેયા બેનિક અને મૈત્રી જોઈસર ને સર્ટિફિકેટ આપી સન્માન કરાયું હતું. અને ઓલ ઓવર ગુજરાત માંથી આવેલા ડિપ્લોમા ફાઇન આર્ટ ના સ્ટુડન્ટ્સ માંથી સરગમ આર્ટ એકેડમી ના સ્ટુડન્ટ્સ એ પ્રથમ, દ્વિતીય અને તૃતીય પ્રાઈઝ મેળવ્યું હતું જેમાં પ્રાચી ભાનુશાળી ને ગોલ્ડ મેડલ, પ્રિયાનંશી ડોશી ને સિલ્વર મેડલ અને મહેક મારડીયાને બ્રોન્ઝ મેડલ મળ્યું હતું. આમ ઓલ ઓવર ગુજરાત માંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય પ્રાઈઝ સરગમ આર્ટ એકેડમી ના સ્ટુડન્ટ્સ એ મેળવી વાપી નું ગૌરવ વધાર્યું હતુ।
Average Rating