કેબીએસ એ નટરાજ કોલેજ, વાપી દ્વારા “Rivera 2025” નું ભવ્ય આયોજન।

કેબીએસ એ નટરાજ કોલેજ, વાપી દ્વારા “Rivera 2025” નું ભવ્ય આયોજન।
Views: 263
1 0

Read Time:1 Minute, 34 Second

વાપી: ચણોદ સ્થિત કેબીએસ કોમર્સ એન્ડ્ર નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, વાપી દ્વારા ડિસેમ્બર 2025ના મહિનામાં “Rivera 2025” નામે આંતર-શાળા તથા આંતર-કોલેજ સ્તરીય સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વાપી તથા આસપાસના વિસ્તારોમાંથી વિધાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવાયો હતો, જેમાં 22 શાળાઓમાંથી 450 વિદ્યાર્થીઓ, અને વિવિધ કોલેજોમાંથી 109 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. વિવિધ સાંસ્કૃતિક અને રમતગમતની સ્પર્ધાઓ સમગ્ર દિવસ દરમિયાન આનંદમય વાતાવરણમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં સેંટફ્રાન્સીસ સ્કુલ, વાપી શાળાએ “School of the Event”*નો સન્માન મેળવ્યો હતો, જ્યારે રોફેલ કોલેજ વાપી એ “College of the Event” તરીકે સન્માન મેળવ્યું હતું. પ્રિન્સિપાલ ડૉ. પૂનમ બી. ચૌહાણે દરેક વ્યવસ્થાપકો, સ્પર્ધાના જજ તેમજ સ્ટ્રાફ મિત્રોનો આભાર માની તમામ વિજેતાઓ, ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર શાળા-કોલેજોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉત્સાહની પ્રશંસા કરી હતી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like