તા.17/02/2026 ના દીને મામલતદાર કચેરી ધરમપુર ખાતે બોર્ડ ની પરીક્ષા આવવાની હોય અને અભ્યાસ અર્થે જતા વિધાર્થીઓ ને પડતી મુશ્કેલી હાલ પૂરતી મીની બસ મૂકી ને દૂર કરવા બાબતે ધરમપુર મામલતદારશ્રી ને કરંજવેરી ગામના સામાજિક આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી।

Views: 144
1 0

Read Time:1 Minute, 0 Second

તા.17/02/2026 ના દીને મામલતદાર કચેરી ધરમપુર ખાતે બોર્ડ ની પરીક્ષા આવવાની હોય અને અભ્યાસ અર્થે જતા વિધાર્થીઓ ને પડતી મુશ્કેલી હાલ પૂરતી મીની બસ મૂકી ને દૂર કરવા બાબતે ધરમપુર મામલતદારશ્રી ને કરંજવેરી ગામના સામાજિક આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી। અને મામલતદાર શ્રી દ્વારા પણ જે તે વિભાગ સાથે સંકલન કરી વિધાર્થીઓ નો પ્રશ્ન વહેલી તકે સોલ્વ કરવાની હૈયા ધરપ આપવામાં આવી* જ્યાં કરજવેર ગામના સામાજિક આગેવાન વિજયભાઈ સામાજિક આગેવાન મનોજભાઈ, સામાજીક આગેવાન નિલેશભાઈ,આર.બી. ગાંવિત,તાલુકા પંચાયત ના સભ્ય શ્રી બાળુ ભાઇ સિંધા સાથે મામલતદારશ્રી ને રજૂઆત કરવામાં આવી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like