પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી।

પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી।
Views: 158
1 1

Read Time:51 Second

તા.૧/૩/૨૬ રવિવારે શ્રી ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ ની એક ટ્રસ્ટી મંડળ ની મીટીંગ તા.૧/૩/૨૬ રવિવારે વલસાડ જુજવા મેહુલ બલુભાઈ ગઢવી ની ઓફીસમાં મળેલ હતી આ મીટીંગ માં હાજર ટ્રસ્ટી મંડળ માંથી પ્રમુખ તથા ઉપપ્રમુખની સવૅ નૂમતે. વરણી કરવામાં આવી છે પ્રમુખ ‌.. શ્રી મુરજીભાઈ આશારીયાભાઈ ગઢવી વાપી ઉપપ્રમુખ…જોઞદાનભાઈ ગઢવી સેલવાસ આ નિમણૂક સવૅનુમતે કરવામાં આવી છે આ સાથે સમાજ ની ખુબ પ્રગતિ થાય તેવી આશા સાથે તમામ ટીમ હોદેદારો નેખૂબ ખૂબ શુભકામનાઓ। લી..શ્રી ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like