પ.પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી ઘનશ્યામગિરીબાપુ*જેમણે આજીવન મોગલમાં નો ભેખધારણ કર્યો હતો અને માં મોગલ નું જૂનું મંદિર જોઈ એવો સંકલ્પ કરિયો કે મારીમા મોગલ નું આવું મંદિર ? આ મારી મોગલ ના જન્મસ્થાન ને ભવ્ય ધામ બનાવવું છે।

Views: 56
1 0

Read Time:1 Minute, 4 Second

એ સમયે જે બાપુના સેવકો સાથે હતા તેમણે કહીયું બાપુ અહીંયા કોઈ વેહવસ્તા નથી પણ જેને માં મોગલનું નામ અને દ્રઢ વિશ્વાસ સંકલ્પ સાકાર કરી જ્યારે પૂ .બાપુ મોગલધામ ભીમરાણા આવયા ત્યારે પીવા પાણી નહીં એક ટંક નો રોટલો નહીં લાઈટ નહીં આજે ત્યાં પાણી ની પરબો અને ઝાડ પાન ઉછેરિયા અને હજારો લોકો આવે તેને પીવા નહીં નાહવા રેવા હજારો માણસો જમે અને એસી રૂમો માં રહે અને માં મોગલ રાજી થાય એ સંકલ્પ સાકાર કરી એમનુ જપ તપ કરી એ દિવ્ય આત્મા ચાલી ગયો એને હજારો વંદન જય હો ઘનશ્યામગીરીબાપુ ની ભીમરાણા વાળી મોગલ ની(ચારણી શક્તિપીઠ) નામ પણ પૂ.બાપુ એ આઈ આદેશ થી આપેલ છે.સાડા ત્રણ પહાડા ચારણો ની અધિષ્ઠાત્રી આઈ મોગલ એટલે *ચારણી શક્તિપીઠ।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like