તા.27/03/2026 ના દીને વાંસદા ખાતે જો જમીન સરકારી હે વો જમીન હમારી હે અને જાન દેંગે જમીન નહિ ના સૂત્રો સાથે ગેરકાયદેસર થતા સર્વે ના વિરોધ।

તા.27/03/2026 ના દીને વાંસદા ખાતે જો જમીન સરકારી હે વો જમીન હમારી હે અને જાન દેંગે જમીન નહિ ના સૂત્રો સાથે ગેરકાયદેસર થતા સર્વે ના વિરોધ।
Views: 64
1 0

Read Time:1 Minute, 53 Second

તા.27/03/2026 ના દીને વાંસદા ખાતે જો જમીન સરકારી હે વો જમીન હમારી હે અને જાન દેંગે જમીન નહિ ના સૂત્રો સાથે ગેરકાયદેસર થતા સર્વે ના વિરોધ। મા હનુમાનજી મંદિર વાંસદા થી મામલતદાર કચેરી સુધી ખુબ મોટી સંખ્યા મા વાંસદા ચીખલી ના ધારાસભ્યશ્રી અનંત પટેલ આને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ વિરોધી સઘર્ષ સમિતિ પ્રમુખશ્રી બારકું ભાઇ ની અધ્યક્ષ સ્થાને રેલી આકારે જાય ને ગુજરાત રાજ્ય રાજ્યપાલ શ્રી ને મામલતદાર શ્રી મારફત રજૂઆત કરી ગ્રામ સભા ની પરમિશન વગર આવતું કોઈ પણ સર્વે નો વિરોધ કરી રજૂઆત કરવામાં આવી જ્યાં આવેલ મોટી સંખ્યા મા લોકો ની એકજ માંગ હતી કે અમારા વિસ્તાર મા ગ્રામ સભાં ની મંજૂરી વગર કોઈ પણ એજન્સી કે અન્ય લોકો એ સર્વે ની કામગીરી કે અન્ય બાબતે માટે આવવું નહીં નહિ તો લોકો નો આક્રોશ નો ભોગ બનશે તો એની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર ની રહછે ની સપષ્ટ વાત કરવામાં આવીજ્યાં મહારૂઢિ ગ્રામ સભા ના અધ્યક્ષશ્રી રમેશ પટેલ,ડૉ.અનિલ પટેલ,સોનગઢ તાલુકા પંચાયત માજી પ્રમુખશ્રી યુસુભ ગામીત, વાંસદા પ્રમુખશ્રી નિકુજ ગાંવિત,ઉનાઈ સરપંચ શ્રી મનીશ પટેલ, નડગધરી સરપંચશ્રી દિનેશ ભાઈ, ડાંગ થી TR કામડી અને મોટી સંખ્યા મા આદિવાસી સમાજ ના હિતેશું ઓ હાજર રહ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like