30/06/2022 ના દિને*ધરમપુર ખાતે RFO શ્રી હિરેન પટેલ ને પીરમાંળ અને ટીટુખડક ની જંગલ જમીન ની હદ નક્કી કરવાં બાબતે માજી સરપંચશ્રી જનસ ભાઈ અને સ્થાનિક આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી।
30/06/2022 ના દિને*ધરમપુર ખાતે RFO શ્રી હિરેન પટેલ ને પીરમાંળ અને ટીટુખડક ની જંગલ જમીન ની હદ નક્કી કરવાં બાબતે માજી સરપંચશ્રી જનસ ભાઈ અને સ્થાનિક આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી*RFO શ્રી કામ અર્થે બહાર હોઈ પરંતુ ટેલિફોનિક વાત ચિત્ત કરી ને ત્યાં રજૂઆત ની કોપી આપવામાં આવી અને RFO શ્રી દ્વારા રજૂઆત ના અનુસંધાને યોગ્ય કાર્યવાહી કરવાની પણ વાત કરી*પરંતુ *ત્યાં જયારે રજૂઆત કરવા જય રહ્યા હતાં ત્યારે એક પરેશ નામનો વ્યક્તિ મારી સાથે આવેલ આદિવાસી ભાઈ ને કહે છે કે *(આ લંઘર કાથી આવી હે કયા ગામની લંઘર છે)*જેવા શબ્દો વાપરે છે જેથી એ પરેશ નામના વ્યક્તિ ને એનિજ ભાષા મા જવાબ આપવામાં આવ્યો અને બાદ મા એણે એની ભૂલ સમજતા એને માફી પણ માંગી પરતું મારે એવા આદિવાસી વિરુદ્ધ ટીપણી કરવા વાળા ને કહેવું છે કે *ભાઈ અમે આ દેશ ના માલિકો છીએ અમારા સમાજના લોકો કોઈપણ સમાજ વિશે કાઈ ખોટા શબ્દો નથી બોલતા તો પાછી ફક્ત આદિવાસી સમાજ નેજ કેમ ટાર્ગેટ કરો છો એવાઓ ને સ્પષ્ટ ચેતવણી છે કે આદિવાસી સમાજ પર કોઈ પણ જાતની ટિપ્પણી આદિવાસી સમાજ ને સ્વીકાર્ય નથી જેની ટિપ્પણી કરવા વાળાઓ એ નોંધ લેઇ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating