વાપીની શ્રી એલ.જી.હરિઆ લ્ટિપર્પઝ સ્કુલમાં ધોરણ12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો।
વાપીની શ્રી એલ.જી.હરિઆ લ્ટિપર્પઝ સ્કુલમાં ધોરણ12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં વિદાય સમારંભ અંતર્ગત (હસ્તા લા વિસ્તા) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમનો શુભારંભ આચાર્યા શ્રીમતી બીની પૌલ, એચ.આર. અને એડ્મીન હેડ શ્રી વિજય રાઉંન્ડલ તેમજ ધોરણ 12ના વર્ગ શિક્ષકો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામા `આવ્યો. ત્યારબાદ ધોરણ11નાવિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામા આવ્યા.શાળાના આચાર્યા શ્રીમતી બીની પૌલે પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓ ધોરણ12માં જ્વલંત સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છા શાળા દ્વારા વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી. વિદ્યાર્થીઓએ પણ શાળાન 2022-2023 ધોરણ12ના વિદ્યાર્થીઓ ના સંભારણા રૂપે શાળાને ભેટ આપી.શાળાના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર તરફથી સૌને કાર્યક્રમની સફળતા બદલ શુભેચ્છા પાઠવી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating