ડુંગરા પો.સ્ટે.અ.મોત નંબર-૧૦/૨૦૨૩ ના કામે મૃત્યુ પામનાર એક અજાણ્યો પુરૂષ ઇસમ ઉ.વ. આશરે ૬૦ થી ૬૫ વર્ષનો જેનુ નામ સરનામુ જણાઇ આવેલ નથી. સદર મરણજનારના સગા સંબંધી બાબતે તપાસ થવા સારૂ।

Views: 548
1 0

Read Time:2 Minute, 32 Second

ડુંગરા પો.સ્ટે.અ.મોત નંબર-૧૦/૨૦૨૩ ના કામે મૃત્યુ પામનાર એક અજાણ્યો પુરૂષ ઇસમ ઉ.વ. આશરે ૬૦ થી ૬૫ વર્ષનો જેનુ નામ સરનામુ જણાઇ આવેલ નથી. સદર મરણજનારના સગા સંબંધી બાબતે તપાસ થવા સારૂ.ડુંગરા પો.સ્ટે અકસ્માત મોત નં.૧૦/૨૦૨૩ સી.આર.પી.સી કલમ ૧૭૪ મુજબ ના કામે મરણ જાહેરાત આપનાર હીરલભાઇ છીબુભાઇ પટેલ ઉ.વ-૩૭ ધંધો-વેપાર રહે-ડુંગરા ડુંગરી ફળીયા કોળીવાડ પોતાના મકાનમાં તા.વાપી જી. વલસાડ મો.નં-૯૮૨૫૨૮૮૮૮૫ નાઓએ આજરોજ તા.૦૪/૦૩/૨૦૨૩ ના રોજ કલાક ૧૧/૩૦ વાગ્યે પો.સ્ટે. ખાતે જાહેરાત આપેલ એક અજાણ્યો પુરૂષ ઇસમ શરીરે હાફ બાઇનો લાઇનીંગ વાળો સફેદ કલરનો શર્ટ પહેરેલ તથા કમરે એક રાખોડી કલર જેવો ચોકડી વાળો ટુવાલ લપેટેલ ઉ.વ. આશરે ૬૦ થી ૬૫ વર્ષનો કોઇ અગમ્ય કારણસર આજરોજ તા.૦૪/૦૩/૨૦૨૩ ના ક.૦૬/૩૦ વાગ્યાથી ક.૦૮/૦૦ દરમ્યાન હર કોઇ વખતે મોજે ડુંગરા ડુંગરી ફળીયા કોળીવાડ હીરલભાઇ ચીબુભાઇ પટેલના ઘરની ગેટની બાજુમાં તા.વાપી જી. વલસાડ ખાતે મરણ ગયેલ હોય વિગેરે બાબતની જાહેરાત લખી લઇ ઉપરોક્ત નંબર થી અમોત દાખલ કરવામા આવેલ છે જે મરણજનાર અજાણ્યો પુરૂષ ઇસમ આશરે ઉ.વ.૬૦ થી ૬૫ નો છે અને તે શરીરે મજબુત બાંધાનો ધઉં વર્ણનો ઉચાઇ આશરે ૫ ૬ નો છે શરીરે શરીરે હાફ બાઇનો લાઇનીંગ વાળો સફેદ કલરનો શર્ટ પહેરેલ તથા કમરે એક રાખોડી કલર જેવો ચોકડી વાળો ટુવાલ લપેટેલ ડાબાકાનની નીચે મસા જેવો તલ છે. તેમજ શરીરે અન્ય કોઇ દેખીતા નિશાન જણાયેલ નથી. સદર મરણ જનારનારના સગા સંબધી બાબતે તપાસ કરતા તેના કોઇ વાલી વારસ મળી આવેલ ન હોય જેથી સદરહુ મરણજનારના વાલી વારસ મળી આવ્યે ડુંગરા પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા વિનંતી છે.ડુંગરા પોલીસ સ્ટેશન જી.વલસાડ ફોન નંબર ૦૨૬૦૨૪૫૨૧૦૦, ૯૪૦૮૯૩૧૨૭૭

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like