કલગામ ગ્રામપંચાયત, SRP (સ્ટેટ રીઝર્વ પોલિસ ફોર્સ) કલગામ ગ્રુપ-૧૪ તથા નારગોલ મરિન પોલિસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ કલગામગામ મા પાદરે, તળાવ ની પાળે તથા ગામના મોહલ્લાઓ મા સાફસફાઈ કરી સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ યોજાયો ।
કલગામ ગ્રામપંચાયત, SRP (સ્ટેટ રીઝર્વ પોલિસ ફોર્સ) કલગામ ગ્રુપ-૧૪ તથા નારગોલ મરિન પોલિસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ કલગામગામ મા પાદરે, તળાવ ની પાળે તથા ગામના મોહલ્લાઓ મા સાફસફાઈ કરી સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ યોજાયો જેમાં નારગોલ મરિન પી.આઈ. બી.ડી.જીત્યા સાહેબશ્રી,એસ.આર.પી.કેમ્પ (કલગામ)ના ડી.વાય.એસ. એ.એન.ઘાસુરીયા સાહેબશ્રી,મરિન વિભાગના ડી.વાય.એસ.પી. એ.એમ. ફૂગાસિયા સાહેબશ્રી,ડો.વિશાલ ભાવસાર, પી.એસ.આઈ ઠકરિયા સાહેબ,સહારે સાહેબ,વાપી એસ.ટી.ડેપોના એ.ટી.આઈ. ધનસુખભાઈ પટેલ, સામાજીક કાર્યકર્તા અને ગૌરક્ષક સંજય પટેલ તથા મોટી સંખ્યામાં પોલિસ જવાનો પોલિસ કર્મીઓ, ગામના સરપંચ રોહિતભાઈ હળપતિ, ઉપસરપંચ રસિક પટેલ, સભ્ય પિન્કલ પટેલ, ભરતભાઈ માહ્યાવંશી,યોગીતાબૈન, આંગણવાડી કાર્યકર્તા છાયાબેન પટેલ, હિતેષભાઈ પટેલ, વીસી અમિષાબેન પટેલ મયુરીબેન બારીમાં,મુકેશભાઈ બારી, ગામના અગ્રણી ચંદ્રકાંત મહેતા, બીપિનભાઈ મહેતા,ચિમનભાઈ પટેલ,હનુમાનજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ ઠાકોરભાઈ પટેલ,પોષ્ટ આફિસર સંતોષભાઈ કોળી સહીતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગામના સરપંચ શ્રી રોહિતભાઈ હળપતિએ સૌ ને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો તથા પોલિસ કર્મી અને જવાનો ની સાવચેતી ની પ્રેરણારૂપ પહેલ ને લોકો એ બીરદાવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating