આર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીના “વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી” ની સંલગ્ન કોલેજીસ ‘બી.બી.એ, બી.સી.એ, બી.એસસી(માઇક્રોબાયલોજી અને કેમેસ્ટ્રી) બી. કોમ ,એમ.કોમ, અને એમ.એસસી (ઓર્ગનિક કેમેસ્ટ્રી) માટે 14 એપ્રિલથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે।
આર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીના “વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી” ની સંલગ્ન કોલેજીસ ‘બી.બી.એ, બી.સી.એ, બી.એસસી(માઇક્રોબાયલોજી અને કેમેસ્ટ્રી) બી. કોમ ,એમ.કોમ, અને એમ.એસસી (ઓર્ગનિક કેમેસ્ટ્રી) માટે 14 એપ્રિલથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જે વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ આર.કે.દેસાઈ કોલેજ,વાપી કેમ્પસની મુલાકાત લઈ પ્રવેશ ફોર્મ ભરી શકશે. હાલમાં માત્ર ફોર્મ ભરાશે, પરિણામ આવ્યા બાદ વધારાની વિગતો અપલોડ કરવામાં આવશે જે ખાસ ધ્યાન રાખશો. પ્રવેશ ફોર્મ ભરવાનો કોલેજ નો સમય સવારે 8 વાગ્યા થી બપોરે 2 નો રહશે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating