🌹🌹 ગુરુપૂર્ણિમા 🌹🌹 13/07/2022 રોજ ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે શાળામાં ગુરુના સંદર્ભમાં વિદ્યાર્થીઓનું વક્તવ્ય, ભજન તથા કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન થયું।
🌹🌹 ગુરુપૂર્ણિમા 🌹🌹 13/07/2022 રોજ ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે શાળામાં ગુરુના સંદર્ભમાં વિદ્યાર્થીઓનું વક્તવ્ય, ભજન તથા કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન થયું. જેમાં શાળાના માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખરા અર્થમાં આ પર્વને અર્થસભર બનાવ્યો. 🙏 આ કાર્યક્રમનું સમગ્ર આયોજન શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકશ્રી જીગર પટેલ દ્વારા કરવામાં આવ્યું. તથા નિર્ણાયક તરીકે શિક્ષકશ્રી જીગર પટેલ અને શ્રી જયદીપ પટેલે ભૂમિકા ભજવી.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating