આપણા ભૂદેવ શ્રી કિરીટભાઇ કાંતિભાઈ ભોગાયતા ના ઘરે માતાઓ પણ રાશગરબા ની રમજટ સાથે જાગરણ કરી માતાજી ને બીજે દિવસે વેહતા પાણી માં વળાવીને બાળાઓની પૂજા વિરામ કરી હતી।
આપણા ભૂદેવ શ્રી કિરીટભાઇ કાંતિભાઈ ભોગાયતા ના ઘરે નાનકડી કુંવારીકા બાળાઓ દ્વારા મોળાકત વ્રત પોતાના ઘરે કરી ને પાંચમા દિવસે ઉપવાસ અને ગૌરી વ્રત જવેરા અને ગોરમાં પૂજન,જાગરણ માટે દરેક માતાઓ પણ રાશગરબા ની રમજટ સાથે જાગરણ કરી માતાજી ને બીજે દિવસે વેહતા પાણી માં વળાવીને બાળાઓની પૂજા વિરામ કરી હતી સાથે માતાજી સૌનું ભલું કરે એવા ભાવ સાથે પ્રાર્થનાઓ કરી હતી શ્રી મનિષ ભાઈ કાંતિભાઈ ભોગાયતા મો.9825535949 નાજય શ્રી કૃષ્ણા રાધેરાધે મહાદેવ હર।
Average Rating