ગુજરાતમાં યુવાનો માટે થઈ રહેલું અનેરું આયોજન એટલે કે Youth – 20 ગુજરાત સંવાદ કાર્યક્રમ વાપી શહેર ખાતે યોજાયો ।

Views: 364
2 0

Read Time:2 Minute, 56 Second

ગુજરાતમાં યુવાનો માટે થઈ રહેલું અનેરું આયોજન એટલે કે Youth – 20 ગુજરાત સંવાદ કાર્યક્રમ વાપી શહેર ખાતે યોજાયો ।વિશ્વ નેતા ગુજરાતના પનોતા પુત્ર, દેશ લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને G20 નું જ્યારે અધ્યક્ષ સ્થાન મળ્યું છે ત્યારે Y-20ના માધ્યમથી વલસાડ મા વધુ મા વધુ યુવાનો દેશ હિત અને વિકાસ માટે જરૂરી પોતાના વિચારો રજૂ કરી શકે તે માટે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની આગેવાનીમાં અને ગૃહ રાજ્યમંત્રી, રમત-ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જી ના કુશળ માર્ગદર્શન તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના પ્રદેશ સંયોજક શ્રી કૌશલભાઈ દવે જી ના નેતૃત્વ મા Y-20 Gujarat Talks (Y-20 ગુજરાત સંવાદ) કાર્યક્રમ નું વાપી KBS કોલેજ ખાતે થી વલસાડ જિલ્લા ના Y-20 ગુજરાત સંવાદ કાર્યક્ર્મ નો શુભારંભ થયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનો એ ‘ કાર્ય નુ ભવિષ્ય : ઉધોગ 4:00, ઈનોવેશન અને 21મી સદી ની કુશળતા પર ઉપસ્થિત વક્તાઓ સાથે સંવાદ કર્યો અને ઉપસ્થિત વક્તાઓ એ કેન્દ્ર સરકારની તથા ગુજરાત સરકારની વિવિધ લાભકારી નીતિઓ અને ડબલ એન્જિન સરકારની ઉધોગ અને સ્ક્રિલ ઈન્ડિયા ની યોજનાઓ ને લઈને યુવાનો ને માહિતગાર કર્યા. આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન સંયોજક શ્રી હર્ષિતભાઈ દેસાઈ જી, વાપી નોટીફાઈડ ના ચેરમેન શ્રી સતિષભાઈ પટેલ, વાપી ના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી અમૃતલાલ શાહજી, વી.આઈ.એ પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ તથા વી.આઈ.એ ખજાનચી શ્રી હેમાંગભાઈ નાયક ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનો આયોજન શ્રી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય વાપી નગર સયોજક શ્રી ગણપતસિંહ રાઠોડ પાર્થભાઈ પટેલ કેતનભાઇ બ્રાહ્મણી મયુરભાઈ પટેલ અને સ્વામી વિવેકાનંદ બોર્ડના યુવા સાથે મિત્રો દ્વારા કરવામાં આવ્યો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like