અમદાવાદ ગ્રામ્ય પોલીસદ્વારા આયોજીત લોક દરબાર
અમદાવાદ ગ્રામ્ય પોલીસદ્વારા આયોજીતલોક દરબારઅમદાવાદ ગ્રામ્ય જીલ્લાના ધોળકા ટાઉન, ધોળકા રૂરલ તથા કોઠ ગામ સુધીના વિસ્તારમાં આવેલ ઉદ્યોગો /વેપારીઓના પોલીસ વિભાગને લગતા પ્રશ્નોના નિરાકરણ સારૂ પોલીસ મહાનિરીક્ષકશ્રી, અમદાવાદ રેન્જનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક શ્રી અમીત વસાવા નાઓના અધ્યક્ષતામાં તા.૦૩/૦૫/૨૦૨૩ ના રોજ ધોળકા સર્કિટ હાઉસ ખાતે લોક દરબારનું સફળતાપૂર્વક આયેજન કરવામાં આવેલ. જેમાં માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી, દેવુસિંહ ચૌહાણ, માનનીય કીરીટસિંહ ડાભી ધારાસભ્યશ્રી,ધોળકા વિધાનસભા તેમજ જી.આઇ.ડી.સી પ્રમુખશ્રી સહિત અન્ય મહાનુભાવો અને વેપારીઓ હાજર રહેલ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating