સુરત શહેર પોલીસનું નકસલવાદી એરિયામાં દિલધડક ઓપરેશન।
નકસલવાદી એરિયામાં સુરત શહેર પોલીસનું દિલધડક ઓપરેશનન્યૂડ ફોટોગ્રાફ વાયરલ કરવાની ધમકી આપી, પૈસા પડાવી-ફરિયાદીને મરવા માટે મજબૂર કરનાર ગેંગને જીવનાં જોખમે નક્સલીઓથી પ્રભાવિત જમુઇ બિહારમાં થી સુરત શહેર રાંદેર પોલીસે ઝડપી પાડ્યા.આ રીતે હાથ ધરાયું વ્લિધડક ઓપરેશનકેવલી અને સોનો જમુઇ બિહારમાં આવેલા છે અને નક્સલીઓથી પ્રભાવિત એરિયા છે. સુરત શહેર રાંદેર પોલીસની ટીમે ત્યાં પહોંચી સૌથી પહેલા સ્થાનિકોનો વેશ ધારણ કર્યો. સતત ત્રણ દિવસ વોચ ગોઠવ્યા બાદ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી આરોપીઓ અડધી રાત્રે ઝાડ પર બેસી સાયબર ક્રાઇમનો ગુનો કરી રહ્યા હતા ત્યારે જીવનાં જોખમે સ્થાનિક પોલીસની મદદથી રંગેહાથ ઝડપી લીધા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating