આર.કે.દેસાઈ કૉલેજ ઑફ એજયુકેશન, વાપીમાં S.Y.B.Ed. Sem-4ના તાલીમાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2022-23 માં યુનિવર્સિટી પરીક્ષામાં કૉલેજ કક્ષાએ ઝળક્યા…..
આર.કે.દેસાઈ કૉલેજ ઑફ એજયુકેશન, વાપીમાં S.Y.B.Ed. Sem-4ના તાલીમાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2022-23 માં યુનિવર્સિટી પરીક્ષામાં કૉલેજ કક્ષાએ ઝળક્યા….. આર.કે.દેસાઈ કૉલેજ ઑફ એજયુકેશન, વાપીમાં S.Y.B.Ed. Sem-4 ના તાલીમાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2022-23 માં VNSGU, સુરત દ્વારા લેવાયેલ પરીક્ષામાં કૉલેજ કક્ષાએ સૌથી વધુ CGPA પ્રાપ્ત કરી કોલેજના S.Y.B.Ed. Sem – 4માં ટોપ ફાઈવ ટોપર બની કોલેજનું ગૌરવ વધાર્યું છે.જેમાં પરમાર ખુશબુ કુમારી સુરેશભાઈ 97.60 અને ડાબરીયા મનશ્વિ મુકેશભાઈ 97.60 CGPA સાથે પ્રથમ ક્રમ , આહીર તન્વી ભગુભાઈ 96.10 CGPA સાથે દ્વિતીય ક્રમ, પટેલ દીપ ભરતભાઇ 95.80 CGPA સાથે તૃતીય ક્રમ , પટેલ પ્રિયા સુરેશભાઈ 95.60 CGPA સાથે ચોથો ક્રમ , દલાલ જાનવી મહેશભાઈ 95.40 CGPA સાથે પાંચમો ક્રમ પ્રાપ્ત કરી જ્વલંત સિદ્ધિ મેળવી હતી. આ ઉચ્ચ સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ એ શુભેચ્છા પાઠવી હતી તેમજ કોલેજના આચાર્યા ડૉ.પ્રીતિ ચૌહાણે પણ શુભેચ્છાઓ પાઠવી તાલીમાર્થીઓ વધુ ઉચ્ચ સિદ્ધિઓ ભવિષ્યમાં પણ મેળવતા રહે એ માટે વધુ પ્રોત્સાહન પાઠવ્યા હતા.સંસ્થાના સર્વ પ્રાધ્યાપકોએ પણ આનંદ વ્યક્ત કરી તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating