વાપી ડેપો દ્વારા આજ રોજ માન્ય માજી મંત્રી અને ઉમરગામ ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર શાહેબ વાપી ડેપો ના એ.ટી.એસ વાપી એ.ટી.આઇ જે.એ તેમજ વાપી ડેપો ના એસ ટી સ્ટાફ તેમજ મુસાફર ની વચ્ચે આજ રોજ વાપી સેલવાસ સાવરકુંડલા વાયા સારંગપુર બસ સ્લીપર કોચ નું ઉદઘાટન કરવામાં આવેલ।
વાપી ડેપો દ્વારા આજ રોજ માન્ય માજી મંત્રી અને ઉમરગામ ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર શાહેબ વાપી ડેપો ના એ.ટી.એસ વાપી એ.ટી.આઇ જે.એ તેમજ વાપી ડેપો ના એસ ટી સ્ટાફ તેમજ મુસાફર ની વચ્ચે આજ રોજ વાપી સેલવાસ સાવરકુંડલા વાયા સારંગપુર બસ સ્લીપર કોચ નું ઉદઘાટન કરવામાં આવેલ જે બસ સેલવાસ થી 16.00 કલાકે અને વાપી થી 17.00 વાગ્યે નીકળી સારંગપુર સવારે 5.00કલાકે પહોંચશે અને સાવરકુંડલા સવારે 7.00 વાગ્યે પહોંચી સાંજે 15.30 કલાકે નીકળી 17.30 વાગ્યે સારંગપુર થી વાપી આવવા માટે ની શુવિધા પ્રાપ્ત કરવામાં આવેલ હતી અનેક હનુમાન ભક્તો દ્વારા રજૂઆત કરતા વલસાડ વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલ દ્વારા મુસાફર ની માંગણી તેમજ હનુમાન ભક્તો ની લાગણી ને વાચા આપી આજ રોજ માન્ય માજી મંત્રી ના હસ્તે બસ ઉદ્ઘાટન કરતા વાપી.સેલવાસ.દમણ.ઉમરગામ.ભીલાડ.સરીગામ.તેમજ પારડી વિસ્તાર ના મુસાફરો માં આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી અને નવા વારાયેલા વિભાગીય નિયામક શ્રી એન એસ પટેલ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ છે સાથે સાથે ત્રણ જેટલી મીની બશો પણ ચાલુ કરવામાં આવેલ છે જે બસ દાંડી.મરોલી.સરાઈ.સરીગામ.ભીલાડ .વાપી. થઈ વલસાડ અને એજ બસ એજ રૂટ ઉપર પછી દાંડી આવશેબીજી બસ કોલક ઉદવાડા પારડી થઈ વલસાડ થઈ દમણ રૂટ ઉપર ચાલશેત્રીજી મીની બસ વાપી મધુબન ડેમ થી સેલવાસ .મોરખલ. વારના.બાલચોડી.નાનાપોંઢા .ધરમપુર જેવા આદિવાસી વિસ્તાર ના લોકો ને ઉપયોગી સાબિત થશે ગુજરાત સરકાર ના આદિવાસી વિસ્તાર માં નવી બસો આપી મુશાફર અને વિધાથી ને ખૂબ લાભ મળે તેવો અભિગમ સાર્થક થઈ રહ્યો હોઈ તેવું લાગી રહ્યું છે।
Average Rating