સમાજ ની વાર્ષિક સાધારણ સભા અંગે*સમાજ ના દરેક સભ્યો ને જણાવવાનું કે આપણા સમાજની વાર્ષિક સાધારણ સભા તા-02/07/2023 ને રવિવારે સવાર ના 10.00 કલાકે અંબામાતા ના મંદિરના હોલ , ગુંજન,વાપી માં રાખેલ છે,જેમાં નીચે મુજબના એજન્ડા પ્રમાણેનું કામકાજ નું આયોજન કર્યુ છે।
જય પરશુરામ ભગવાન* 🌷🌷🌷🌷🚩🌷🌷🌷🌷*સમાજ ની વાર્ષિક સાધારણ સભા અંગે*સમાજ ના દરેક સભ્યો ને જણાવવાનું કે આપણા સમાજની વાર્ષિક સાધારણ સભા તા-02/07/2023 ને રવિવારે સવાર ના 10.00 કલાકે અંબામાતા ના મંદિરના હોલ , ગુંજન,વાપી માં રાખેલ છે. જેમાં નીચે મુજબના એજન્ડા પ્રમાણેનું કામકાજ નું આયોજન કર્યુ છે.1. પ્રમુખશ્રી નું ઉદબોધન/સેક્રેટરી દ્વારા કામગીરી રિપોર્ટ2. ખજાનચી દ્વારા હિસાબો નું વાંચન/ઓડીટ રિપોર્ટ નું વાંચન.3. નવા પ્રમુખ શ્રી ને સત્તાવાર હવાલો તથા નવા પ્રમુખ શ્રી દ્વારા એમની કાર્યકારી સમિતિ ની વરણી અંગે નામોની જાહેરાત થશે .4. વર્ષ 2023 મા જે બાળકો ધોરણ 1 થી 12 અને કોલેજ માં પાસ થયા હોય એમને સમાજ તરફ થી 6 નંગ નોટબુક આપવા મા આવશે જે માટે દરેક બાળકો એ પોતાની માર્કશીટ ઝેરોક્ષ કોપી માં પોતાનું નામ અને મોબાઇલ નંબર લખી ને નીચે આપેલ નામ ના હોદ્દેદારો ને તા.25/06/2023 પહેલા પહોચતી કરવી.1) મિતેશ ભાઈ ત્રિવેદી – ચલા *9725809821/9375958308*2) કાનાભાઇ પંચોલી – છીરી 99099411003) અમિતભાઇ ભટ્ટ – છરવાડા 98243023164) કૌશલ ભાઈ પંડ્યા – ગુંજન 98241384545) જાગૃત ભાઈ જાની – 94271277376) કુશલ ભાઈ શુક્લ – ચણોદ 94287135337) હિતેશ ભાઈ જોશી – રાજમોતી 93768552078) જયેશભાઈ પાઠક – જી આઇ ડી સી, હાઉસિંગ – 9824925847આભાર સહ*શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી* *શ્રી મિતેશ ભાઈ ત્રિવેદી* *પ્રમુખ* શ્રી કાના ભાઈ પંચોલી *સેક્રેટરી*🙏 *સૌનો સાથ સમાજ નો વિકાસ* 🙏
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating