રાત્રી દરમિયાન વસ્ત્રાપુર, સોલા, નારણપુરા વિસ્તારમા કુલ ૧૨ દુકાનના શટર તોડી ચોરી કરનાર ૦૨ ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. ઝોન-૧
અમદાવાદ શહેરમાં બનતા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ ઇંચા. પોલીસ કમિશ્નરશ્રી હુકમથી અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ સા.શ્રી તથા ઇચા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧, સા.શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૧ પો.સબ.ઈન્સ. શ્રી એચ.એચ.જાડેજા તથા એલ.સી.બી. ઝોન-૧ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમા ઝોન-૧ કાર્યક્ષેત્રમા બનેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમા હતા દરમ્યાન એલ.સી.બી. ઝોન-૧ સ્ટાફના અ.હે.કો.અરવિંદભાઇ ડાહ્યાભાઇ તથા અ.પો.કો. માધવકુમાર પોલાભાઇ તથા અ.પો.કો. અમિતસિંહ શિવાભાઇ ખાનગીરાહેમળેલ સંયુક્ત બાતમી હકકીત આધારે રાત્રી દરમિયાન વસ્ત્રાપુર, સોલા, નારણપુરા વિસ્તારમા કુલ ૧૨ દુકાનના શટર તોડી ચોરી કરનાર આરોપી નં-(૧) રાજકુમાર ઉર્ફે લાલો સ/ઓ ડુંગરભાઇ આહારી ઉ.વ.૨૩ ધંધો-નોકરી રહેવાસી-બંગલા નં-૧૬, તેજસ સ્કુલની બાજુમા, તેજસ સ્કુલ રોડ, બોપલ ગામ, અમદાવાદ મુ.રહેવાસી- ગામ- સુખા પાદરા, બુચીયા બારા, તા-સાગવાડા જી-ડુંગરપુર, રાજસ્થાન (૨) વિજય સ/ઓ રસીકભાઇ કરશનભાઇ ઠાકોર ઉ.વ.૨૫ ધંધો-છુટક મજુરી રહેવાસી- ગોપાલનગર, ક્રિષ્ના ડેરી પાસે, વાળીનાથ ચોક BRTS ની બાજુમા, મેમનગર, અમદાવાદ શહેર નાને ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી નારણપુરા, વસ્ત્રાપુર તથા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના ગુન્હાનો ભેદ ઉકેલી એલ.સી.બી. ઝોન-૧, પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.પકડાયેલ આરોપીનુ નામ સરનામુ :- (૧) રાજકુમાર ઉર્ફે લાલો સ/ઓ ડુંગરભાઇ આહારી ઉ.વ.૨૩ ધંધો- નોકરી રહેવાસી-બંગલા નં-૧૬, તેજસ સ્કુલની બાજુમા, તેજસ સ્કુલ રોડ, બોપલ ગામ, અમદાવાદ મુ.રહેવાસી- ગામ- સુખા પાદરા, બુચીયા બારા, તા-સાગવાડા જી-ડુંગરપુર, રાજસ્થાન (૨) વિજય સ/ઓ રસીકભાઇ કરશનભાઇ ઠાકોર ઉ.વ.૨૫ ધંધો-છુટક મજુરી રહેવાસી- ગોપાલનગર, ક્રિષ્ના ડેરી પાસે, વાળીનાથ ચોક BRTS ની બાજુમા, મેમનગર, અમદાવાદ શહેરકબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ :- (૧) હિરો કંપનીનુ સ્પ્લેન્ડર મો.સા. કિં.રૂ.૧૫૦૦૦/- તથા (૨) એક સેમસંગ કંપનીનો મોબાઇલ કિં.રૂ.૨૦૦૦/- (૩) એક રેડમી કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂ.૨૫૦૦/- (૩) વિવો કંપનીનો મોબાઇલ ફોન કિં.રૂ.૨૦૦૦/- (૪) સેમસંગ કંપનીનો ડિસ્પ્લે તુટેલો મોબાઇલ ફોન કિં.રૂ.૧૫૦૦/- (૫) એક નોકીયા કંપનીનો મોબાઇલ ફોન કિં.રૂ.૧૦૦૦/- (૬) ટ્રીમર કિં.રૂ.૨૦૦/- (૭) કાળા કલરના ઇયર બડસ કિં.રૂ.૨૫૦/- (૮) સિલ્વર ધાતુના સિક્કા નંગ-૦૨ કિં.રૂ.૭૦૦/- (૯) રોકડ નાણારૂ.૯૭૬૦/- મળી કુલ્લે કિં.રૂ.૩૪,૯૧૦/- ની માતાનો મુદ્દામાલ કબજે કરવામા આવેલ છે ડિટેકટ કરવામાં આવેલ ગુન્હાની વિગત :- (૧) નારણપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ એ- ૧૧૧૯૧૦૩૪૨૩૦૧૩૫/૨૩ ધી ઇ.પી.કો.૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ (ર) વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ એ- ૧૧૧૯૧૦૨૦૨૩૦૩૩૫/૨૩ ધી ઇ.પી.કો. ૪૫૪, ૪૫૭, ૩૮૦ (૩) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ એ- ૧૧૧૯૧૦૪૫૨૩૦૬૫૭/૨૩ ધી ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો ડિટેક્ટ કરવામાં આવેલ છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating