મેઘ તાંડવ વચ્ચે મરઘમાળ ના જરૂરીયાતમંદો ને અનાજ કિટ સહાય।

Views: 700
2 0

Read Time:1 Minute, 18 Second

મેઘ તાંડવ વચ્ચે મરઘમાળ ના જરૂરીયાતમંદો ને અનાજ કિટ સહાય* ખેરગામ ના ચીંતું બા છાયડો હોસ્પિટલ ના ડો.નીરવભાઈ પટેલ,ડો.દિવ્યાગી પટેલ,કથાકાર પ્રફુલભાઈ શુકલ,મુસ્તાનશિર વોહરા,કલ્પેશભાઈ પટેલ,મુકેશભાઈ પટેલ,કૃણાલ પટેલ,કિશન દવે દ્વારા પ્રચંડ મેઘ તાંડવ વચ્ચે મરઘમાળ દદરી ફળીયા ના મકાન વિહોણા જરૂરિયાત મંદો ને તાત્કાલિક અનાજ કીટ નું વિતરણ કરાયું હતુ. આ પ્રસંગે કથાકાર પ્રફુલભાઈ શુકલ એ કહ્યું હતુ કે ” ડો.નીરવભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા ખરા અર્થ મા જનસેવા થઇ રહી છે”.છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદ ને કારણે મકાન વિહોણા થયેલા જરૂરિયાતમંદો ને ખેરગામ થી અહીં આવી ને તાત્કાલિક સહાય કરાઈ હતી.લઘુમતી મોરચા ના નવસારી જિલ્લા ના મહા મંત્રી મુસ્તાનશીર વોહરા દ્વારા આભાર વિધિ કરાઇ હતી.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like