નવસારી જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક કરીને ભારે વરસાદને કારણે ઉભી થયેલ સ્થિતિ તેમજ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી>CM BhupendraPatel
નવસારી જિલ્લાના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું જાત નિરીક્ષણ કરીને આશ્રયસ્થાનમાં સ્થળાંતર થયેલ અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી અને તેમને મળી રહેલ ભોજન તેમજ આરોગ્ય સુવિધાઓ અંગે જાણકારી મેળવી.તેમજ, નવસારી જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક કરીને ભારે વરસાદને કારણે ઉભી થયેલ સ્થિતિ તેમજ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. અસરગ્રસ્ત વિસ્તારોમાં કંટ્રોલ રૂમની કામગીરી, લોકો માટે જરૂરી સુવિધાઓ, ફૂડ પેકેટસનું વિતરણ સહિતની બાબતો પર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating