વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઇસમને પીસ્ટલ તથા જીવતા કારતુસ સાથે પકડી પાડતી SOG વલસાડ।
વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઇસમને પીસ્ટલ તથા જીવતા કારતુસ સાથે પકડી પાડતી SOG વલસાડ।વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઇસમને પીસ્ટલ તથા જીવતા કારતુસ સાથે પકડી પાડતી SOG વલસાડવલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓની સુચના મુજબ વલસાડ SOG પો.ઇન્સશ્રી જે.એન.ગોસ્વામીનાં માર્ગદર્શન મુજબ SOC નાં પો.સબ.ઇન્સ.શ્રી એન.સી.સગર તથા સ્ટાફના માણસો સાથે વાપી વિસ્તારમાં એસ.ઓ.જી ચાર્ટર મુજબની કામગીરી તથા આગામી રથયાત્રા તહેવાર સબંધે તકેદારી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો. અરશદભાઇ યુસુફભાઇ વ્હોરાને ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે ચલા-દમણ રોડ, ભાગ્યોદય સોસાયટીના ગેટ પાસેથી આરોપી ઉદયકુમાર સુદામા પાંઠે ઉ.વ.૫૬, રહેવાસી. ભાગ્યોદય સોસાયટી, બંગલા નંબર.૭/એ, ચલા, વાપી, તા.વાપી, જી.વલસાડ, મુળ રહે.ગામ ઇસરી, પોસ્ટ.થાના.તા.દુર્ગાવતી, જી.કૈમુરભભૂઆ, બિહાર રાજયને એક પિસ્ટલ તથા બે મેગેઝીન તથા જીવતા કારતુસ નંગ-૪૭ તથા કારતુસના ખાલી કેસીસ નંગ-૬ તથા જમ્મુ કાશ્મીર રાજ્યના હથિયાર પરવાના સાથે પકડી પાડેલ અને ખાત્રી કરતા આ ઉદયકુમાર સુદામા પાંન્ડે એ હથીયાર લાયસન્સની શરતોનો ભંગ કરેલ હોવાનું જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરી વાપી ટાઉન પોલીસ સ્ટેશન ગુ.રજી. નંબર.૧૧૨૦૦૦૪૮૨૩૨૧૪૪/૨૦૨૩ ધી આર્મ્સ એકટ કલમ ૩૦ મુજબ દાખલ કરવામાં આવેલ અને આ હથીયાર લાયસન્સ વેરીફાય કરવાની આગળની કાર્યવાહી ચાલુ છે.કામગીરીમાં સામેલ અધિકારી/ કર્મચારીશ્રીઓ:-સદર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.ગોસ્વામી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એન.સી.સગર, તથા એ.એસ.આઇ. વિક્રમભાઇ મનુભાઇ રાઠોડ તથા અ.હે.કો અશોક રમાશંકર શર્મા તથા પો.કો અરશદ યુસુફભાઇ બ.નં.૨૮ નાઓ સામેલ હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating