ફૂટપાથ પર ફરતા રહેતા વડીલને વૃદ્ધાશ્રમમાં આશરો અપાવનાર સિંગણપોર-ડભોલી પોલીસને સુરત શહેર પોલીસ અભિનંદન પાઠવે છે।

Views: 376
1 0

Read Time:1 Minute, 0 Second

ફૂટપાથ પર ફરતા રહેતા વડીલને વૃદ્ધાશ્રમમાં આશરો અપાવનાર સિંગણપોર-ડભોલી પોલીસને સુરત શહેર પોલીસ અભિનંદન પાઠવે છે।

પેટ્રોલિંગ દરમિયાન સુરત શહેર સિંગણપોર-ડભોલી પોલીસને કોઝવે રોડ પ્લેટેનિયમ એપાર્ટમેન્ટ પાસે આવેલી ફૂટપાથ પર બેસી રહેલા એક વડીલ મળ્યા. આ વડીલે એમનું નામ ચંદુલાલ પરશોત્તમ ચૌહાણ જણાવ્યું. છેલ્લા પાંચેક મહિનાથી એ જુદી-જુદી ફૂટપાથ પર ફરતા રહેતા અને ત્યાં જ સૂઈ જતા હોવાનું જાણવા મળ્યું. એમની સાથે વાત કરતા એમણે વૃદ્ધાશ્રમમાં જવાની ઈચ્છા વ્યક્ત કરતા એમને ગાયપગલા કામરેજ પાસે આવેલા ગીરીબાપુ વૃદ્ધાશ્રમમાં મૂક્યા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like