વાપીમાં 9 જુલાઈ ના રોજ છરવાડા રોડ પર જોધપુરવાલા સ્વીટ ની પાછળ ડો.પુનિત ગોરનું ચામુંડા મા ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું।
વાપીમાં 9 જુલાઈ ના રોજ છરવાડા રોડ પર જોધપુરવાલા સ્વીટ ની પાછળ ડો.પુનિત ગોરનું ચામુંડા મા ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું।જેનુ ઉદ્ઘાટન વાપીના પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડો.કમલેશ જૈન, વાપીના સિનિયર ફિઝિયોથેરાપિસ્ટ ડો. સંધ્યાબેન શાહ અને વાપી ના પૂર્વ નગર પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ ના વરદ હસ્તે કરવા માં આવ્યું. આ સેન્ટર માં દરેક પ્રકાર ના હાડકાના રોગ, કરોડરજ્જુ અને કમરનો દુખાવો, ફેફસા ને લગતી સારવાર, બાયપાસ સર્જરી પછીની એક્સરસાઇઝ, મગજ અને જ્ઞાનતંતુ ના રોગોની સારવાર, ચેતાતંતુના નબળાઈની સારવાર, અને સાંધા બદલાવ્યા પછીના ઓપરેશન ની સારવાર તેમજ મગજના ઓપરેશન પછીના લકવાની સારવાર ઉપલબ્ધ છે. તેમાં બધા જ પ્રકારના આધુનિક સાધનોથી પેશન્ટની સારવાર કરવામાં આવશે. આ સેન્ટરમાં હાથ પગની ફુલેલી નસો માટે ન્યૂમેટીક કમ્પ્રેશન તેમજ લાંબા સમય સુધી જકડાયેલા સ્નાયુ માટે લેઝર થેરાપી પણ ઉપલબ્ધ છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating