આજ રોજ 12.7.23 ભાજપા દ્વારા વાપી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નવ વર્ષ કાર્યકાળ પૂર્ણ થયેલી તે સદર ભે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ આગેવાનો પ્રમુખો નું સન્માન કરવામાં આવ્યું।

Views: 379
1 0

Read Time:1 Minute, 34 Second

આજ રોજ 12.7.23 ભાજપા દ્વારા વાપી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નવ વર્ષ કાર્યકાળ પૂર્ણ થયેલી તે સદર ભે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ આગેવાનો પ્રમુખો નું સન્માન કરવામાં આવ્યું। જેમાં ભાજપા ગુજરાત પ્રદેશ તરફ થી સ્મૃતિચિન્હ રૂપે ભેટ આપી તેમજ સાલ ઓઢાડી વાપી ના શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ વાપી ના પ્રમુખશ્રી બિમલભાઈ એન ચૌહાણ નો સ્વમાન કરવામાં બહુમાન કરવા માં આવ્યું વાપી ખાતે જેમાં વલસાડ જિલ્લા ઓબીસી મોરચા પ્રમુખ શ્રી નિલેશભાઈ ભંડારી તેમજ વલસાડ જિલ્લા ઓબીસી મોરચા મહામંત્રી શ્રી ચેતનભાઇ પ્રજાપતિ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આવનારા વર્ષમાં સર્વો ખૂબ ખુશાલી પૂર્વક તેમજ આગેવાનો સાથે ભેગા મળીને સર્વો કામ કરતા રહેશું સેવા કરતા રહેશું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નવ વર્ષ પૂર્ણ થતા સર્વો અને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like