આજ રોજ 13.7.23 ભાજપા દ્વારા વાપી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નવ વર્ષ કાર્યકાળ પૂર્ણ થયેલી તે સદર ભે પ્રદેશ બક્ષી પાંચ મોરચા પ્રમુખ શ્રી મયંકભાઇ નાયક સાહેબ ના માર્ગ દર્શન મુજબ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ આગેવાનો સંતો મહંતો તેમજ પ્રમુખો શ્રી નું સન્માન કરવામાં આવ્યું।
આજ રોજ 13.7.23 ભાજપા દ્વારા વાપી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નવ વર્ષ કાર્યકાળ પૂર્ણ થયેલી તે સદર ભે પ્રદેશ બક્ષી પાંચ મોરચા પ્રમુખ શ્રી મયંકભાઇ નાયક સાહેબ ના માર્ગ દર્શન મુજબ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ આગેવાનો સંતો મહંતો તેમજ પ્રમુખો શ્રી નું સન્માન કરવામાં આવ્યું। જેમાં ભાજપા ગુજરાત પ્રદેશ તરફ થી સ્મૃતિચિન્હ રૂપે ભેટ આપી તેમજ સાલ ઓઢાડી વાપી સલવાવ ખાતે પ. પૂજ્ય પુરાણ સ્વામી મહારાજ નું તેમજ સ્વમાન કરવામાં બહુમાન કરવા માં આવ્યું સલવાવ ગુરુકુળ ખાતે જેમાં પ. પૂ રમસ્વામી મહારાજ તેમજ વલસાડ જિલ્લા ઓબીસી મોરચા પ્રમુખ શ્રી નિલેશભાઈ ભંડારી તેમજ વાપી ઓબીસી મોરચા નોટીફાઇડ પ્રમુખ શ્રી બિમલ ચૌહાણ ઉપપ્રમુખ શ્રી પુનિત ભાઇ પંચાલ તેમજ વાપી તાલુકા ઓબીસી મંત્રી શ્રી તેજસ ભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પ. પુ.સ્વામીજી પાસે આશીર્વાદ પ્રાપ્ત થયા આવનારા વર્ષમાં સર્વો ખૂબ ખુશાલી પૂર્વક તેમજ આગેવાનો સાથે ભેગા મળીને સર્વો કામ કરતા રહેશું સેવા કરતા રહેશું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નવ વર્ષ પૂર્ણ થતા સર્વો અને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating