સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત પખવાડિયા અંતર્ગત ભારત પેટ્રોલિયમ દ્વારા આર એસ જુન જુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલ વાપી ખાતે વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવડાવી।
સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત પખવાડિયા અંતર્ગત ભારત પેટ્રોલિયમ દ્વારા આર એસ જુન જુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલ વાપી ખાતે વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવડાવી।
આજરોજ ભારત પેટ્રોલિયમ દ્વારા આર એસ જુન જુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલ વાપી ખાતે સ્વચ્છતા બાબતે પ્રતીક કયા લેવડાવી હતી આ કાર્યક્રમમાં ભારત પેટ્રોલિયમ સેલ્સ ઓફિસર વાપી રાજ દોશીજી એ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બાબતે માર્ગદર્શન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને અઠવાડિયામાં બે દિવસ પોતાના રહેઠાણના નજીકના સ્થળોએ સ્વચ્છતા અંગે યોગદાન આપે તેવો અનુરોધ કર્યો હતો અને વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય અંગે બનાવેલા ચિત્રકલા ના પ્રોત્સાહન રૂપે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત પેટ્રોલિયમના સેલ્સ ઓફિસર રાજ દોશીજી તેમજ એન્જિનિયર ઓફિસર દિવ્યાંશ મિશ્રા તથા કસ્ટમર રિલેશનશિપ એજ્યુકેટીવ જ્યોતિ ઝા તેમજ સંસ્થાના શિક્ષક ગણોએ યોગદાન આપ્યું હતું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી નિલેશ રાઠોડ તથા પ્રિન્સિપલ રિચા શાહ એવિદ્યાર્થીઓને મળેલ પ્રોત્સાહન બદલ આભાર વ્યક્ત કર્યો હતો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating