આજ રોજ વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વાપી ટાઉન પી.આઈ,શ્રી સી.બી. ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં મહોરમ તાજીયા નિમિત્તે મુસ્લિમ સમાજના અને હિન્દુ સમાજના અગ્રણીઓ અને આગેવાનોના અધ્યક્ષતામાં આજે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી।

Views: 423
1 0

Read Time:51 Second

આજ રોજ વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વાપી ટાઉન પી.આઈ,શ્રી સી.બી. ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં મહોરમ તાજીયા નિમિત્તે મુસ્લિમ સમાજના અને હિન્દુ સમાજના અગ્રણીઓ અને આગેવાનોના અધ્યક્ષતામાં આજે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। જેમાં વાપી નગર પાલીકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ, વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણ સિંગ ઠાકુર,તાજેદાર મદીના ટ્રસ્ટના પ્રમુખ રહીમ ભાઈ મનસુરી, અને તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા….🙏🙏💐💐

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
50 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like