વાપીની કે.બી.એસ. કોલેજ માં ધોરણ-૧૨ ની પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે B.Sc. માં પ્રવેશની તક।

Views: 311
1 0

Read Time:1 Minute, 31 Second

વાપીની કે.બી.એસ. કોલેજ માં ધોરણ-૧૨ ની પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે B.Sc. માં પ્રવેશની તક।અત્રે ચણોદ સ્થિત કે.બી.એસ. એન્ડ નટરાજ કૉલેજમાં ધોરણ ૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે B.Sc. માં પ્રવેશની તક હજી પણ ઉપલબ્ધ છે. અત્રે વિજ્ઞાન શાખામાં B.Sc. Medical Laboratory Technology, B.Sc. Chemistry તેમજ B.Sc. Microbiology વિષયમાં પ્રવેશ મેળવી શકાય છે. ઉલ્લેખનીય છે કે આ કૉલેજમાં વિજ્ઞાનશાખામાં અભ્યાસ માટે તમામ વિષયના પ્રોફેસરની સાથે અદ્યતન લેબોરેટરીની તેમજ લાઇબ્રેરીની સુવિધા સારી રીતે ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ ઉત્તમ કારકિર્દી માટે કેમ્પસ સેલેકશન નું પણ આયોજન કરવામાં આવે છે.પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ કોલેજ ઓફિસના સમય સવારે ૯ કલાક થી બપોરે 3 કલાક સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે સંપર્ક કરવા જણાવવામાં આવે છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like